Homeટોપ ન્યૂઝફિફા વર્લ્ડ કપ: ઈક્વાડોરનો કતાર સામે ૨-૦થી વિજય

ફિફા વર્લ્ડ કપ: ઈક્વાડોરનો કતાર સામે ૨-૦થી વિજય

દોહા: ફિફા વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં ઈક્વાડોરે ૨-૦થી યજમાન કતાર પર વિજય મેળવ્યો હતો. ઈક્વાડોરના કેપ્ટન વેલેંસિયાએ બંને ગોલ કર્યા હતા
ઈક્વાડોરે મૅચની શરૂઆત તોફાની અંદાજમાં કરી હતી. વેલેંસિયાએ ત્રીજી મિનિટમાં જ ગોલ ફટકાર્યો હતો. જો કે વીડિયો આસિસ્ટન્ટ રેફરીએ ગોલ રદ કર્યો હતો. આ પછી ૧૬મી મિનિટમાં ઈક્વાડોરે પહેલો ગોલ કર્યો હતો. વેલેંસિયાએ ટીમને
૧-૦ની લીડ અપાવી દીધી હતી.
૩૧મી મિનિટમાં વેલેંસિયાના હેડરથી ઈક્વાડોરનો બીજો ગોલ થયો હતો. હાફ ટાઈમ સુધીમાં ઈક્વાડોરે ૨-૦ની લીડ મેળવી હતી. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular