ફીફા વર્લ્ડકપ 2022ના પ્રી ક્વાટર ફાઈનલ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે બ્રાઝિલની ટીમ નોક આઉટ રાઉન્ડમાં પહોંચી ચુકી છે. ટીમનો જુસ્સો વધારવા માટે એક મોડેલએ એવું એલાન કર્યું છે કે જેને સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય. બ્રાઝિલની 24 વર્ષની મોડેલ ડોયને તોમાજોનીએ તેના ફેન્સને પ્રોમિસ કર્યું છે કે તેની ટીમ જ્યારે ગોલ કરશે ત્યારે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ તસવીર શેર કરશે. તેના આ અજીબોગરીબ નિર્ણયને કારણે ચર્ચાનું કારણ બની રહી છે. તોમાજોનીને ભરોસો છે કે તેની ટીમ વર્લ્ડકપ જીતશે.