ફીફા વર્લ્ડકપ ચાલી રહ્યો છે ત્યારે બ્રાઝીલની એક ફૂટબોલ પ્રેમીએ અજીબ ઓફર આપી છે. બ્રાઝિલની પોર્ન સ્ટાર માયરા લોપેઝ ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે અને બ્રાઝિલ જો વર્લ્ડકપ જીતે તો ચાહક માટે આકર્ષક ઓફરનું એલાન કર્યું છે.
35 વર્ષની માયરાએ કહ્યું હતું કે, બ્રાઝિલ વર્લ્ડકપ જીતશે તો તે પોતાના પેજના 1000 સબ્સ્ક્રિપ્શ ફ્રીમાં આપશે. તેણે કહ્યું હતું કે બ્રાઝિલના સુપરસ્ટાર નેમારના પ્રેમમાં છે અને નેમારે તેની મદદ પણ કરી છે. તેને ક્રિયસ્ટિયાનો રોનાલ્ડો પણ ખૂબ જ ગમે છે એવું પણ કહ્યું હતું.