ફાધર્સ ડે બોલીવૂડ સ્ટાઇલ

ફિલ્મી ફંડા

ફાધર્સ ડે 2022 આજે 19 જૂનના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ આપણા પિતાને લાડ લડાવવા અને તેમને પ્રિય અને મહત્વપૂર્ણ અનુભવવા માટેનું વધુ કારણ આપે છે. ખાસ દિવસે, ફિલ્મ તેમજ ટેલિવિઝન ઉદ્યોગ બંનેની ઘણી હસ્તીઓએ તેમના વાસ્તવિક જીવનના સુપરહીરો માટે ફોટો અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ શેર કરી. આપણે તેની એક ઝલક જોઇએ.
અભિનેતા અજય દેવગને તેના પિતા માટે ભાવસભર ટ્વિટ કરી હતી

“>

 

સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ પિતા માટે ભાવુક પોસ્ટ લખી હતી

“>

ફાધર્સ ડે નિમિતે નિર્માતા કરન જોહરની પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

“>

અભિનેતા અભિષેક બચ્ચને પણ પિતા અમિતાભ માટે ફાધર્સ ડેની પોસ્ટ લખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

“>

સંજય દતની પિતા માટેની પોસ્ટ

“>

સ્વર્ગસ્થ અભિનેતા અને પિતા ઋષિ કપૂર માટે નીતુની પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

“>

સારા અલી ખાન

“>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.