આમચી મુંબઈ દૂર એક તારા હૈ…: By Mumbai Samachar - March 19, 2023 64 Share FacebookTwitterWhatsAppTelegram મિનિસ્ટ્રી ઓફ કલ્ચર તેમ જ નહેરુ સાયન્સ સેન્ટર હોમી ભાભા સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મુંબઈગરાને મોટા મોટા દૂરબિનથી આકાશમાં ગ્રહો જોવાનો લાભ મળી શકે એ માટે મરીન લાઈન્સના સમુદ્રકાંઠે એસ્ટ્રો નાઈટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)