Fast and Furious 9: ચાહકો માટે ભેટ, ઓટીટી પર રિલીઝ થઈ ફિલ્મ

ફિલ્મી ફંડા

વિન ડિઝલની એક્શન પેક્ડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયરનો નવમો ભાગ 12મી એપ્રિલના રોજ ઓટીટી પ્લેટફોર્મ (Amazon Prime Video) પર રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જોન સીના, મિશેલ રોડ્રિગ્જ, ટાયરે ગિલ્સન, જોર્ડાના બ્રૂસ્ટર, ક્રિસ લુડાક્રિસ બ્રિજેસ અને સુંગ કાંગ જોવા મળશે. 21મી જુલાઈથી આ ફિલ્મ ભારતમાં જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મના સીન્સ લંડન, ટોક્યો, સેન્ટ્રલ અમેરિકા, એડિનબર્ગ, અજરબૈજાન અને ત્બિલિસી સહિત દુનિયાભરમાં શૂટ કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.