કચ્છમાં અતિ ભારે વરસાદ

આપણું ગુજરાત

કચ્છમાં અતિ ભારે વરસાદને લીધેઅનેક સ્થળે પાણી ભરાયાં હતાં અને તેની વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. લખપતમાં ૧૩ ઈંચ અને નખત્રાણામાં નવ ઈંચ વરસાદ પડ્યો હતો. અબડાસાનું બારા ગામ સંપર્કવિહોણું બન્યું હતું. (તસવીરો: ઉત્સવ વૈદ્ય-ભૂજ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.