બોલીવૂડની હસીનાઓ પોતાના હુસ્નથી લોકોને અવારનવાર ઘાયલ કરતી જોવા મળે છે અને આ જ સિરીઝમાં આગળ વધતાં ઈશા ગુપ્તાએ હાલમાં પોસ્ટ કરેલા પોતાના હોટ ફોટોથી ઈન્ટરનેટનો પારો ઊંચે ચડાવી દીધો હતો.
View this post on Instagram
ઈશા ગુપ્તા તેના બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પસ ગ્વાલિયર સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા નીકળી હતી. આ વખતે ઈશાએ ‘વેલેન્ટાઈન ડે’ સેલિબ્રેશન માટે લાલ નહીં પણ સફેદ કલરનું ટોપ પહેર્યું હતું. ઈશાનું આ ટોપ એટલું બધું રિવીલિંગ છે કે નહીં પૂછો વાત… ઈશાના આ લૂકની ખાસ વાત એ છે કે આ રિવીલિંગ ડ્રેસ સાથે ઈશાએ એકદમ લૂઝ જીન્સ પહેર્યું છે. અભિનેત્રીનો આ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર બબાલ મચાવી રહ્યો છે.
લેટેસ્ટ ફોટોમાં એશા ગુપ્તા સફેદ બ્રાલેટ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી. ફોટોમાં તેની સાથે ઈશાનો બોયફ્રેન્ડ મેન્યુઅલ પણ જોવા મળ્યો હતો. ઈશાનો આ બ્રાલેટ અને બ્લ્યુ જિન્સવાળો લૂક તેની હોટનેસમાં વધારો કરી રહ્યો છે.
પોસ્ટ નાખ્યાના થોડાક સમય બાદ જ આ ફોટાઓ વાઈરલ થઈ ગયા હતા. ઈશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘દરેક દિવસ એ વેલેન્ટાઈન ડે છે.’
બિગ બોસ OTT ની વિનર રહી ચુકેલી દિવ્યા અગ્રવાલે એવી કોમેન્ટ કરી હતી કે તેણે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ફોટો જોઈને દિવ્યાએ કોમેન્ટ કરી હતી કે ‘દી અને જીઝ સુપરસેક્સી.’ જ્યારે કેટલાક અન્ય નજીકના મિત્રોએ આ ફોટો પર હાર્ટનું ઈમોજી પોસ્ટ કર્યું હતું.