અમિતાભ બચ્ચને ભાડે આપેલી ચાર ઓફિસનું ભાડું સાંભળી ચોંકી જશો

મુંબઈ : બૉલીવૂડના બિગ બી અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મુંબઈની એક બિલ્ડિંગ ચાર ઓફિસ યુનિટ ખરીદ્યા હતા. બિગ બીએ ખરીદેલી આ ઓફિસને હવે એક કંપનીને 17.30 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડે આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મહત્વની વાત એ છે કે મુંબઈના અંધેરીમાં આવેલી આ સિગ્નેચર બિલ્ડિંગમાં બૉલીવૂડના અભિનેતા કાર્તિક આર્યન, મનોજ બાજપાઈ, … Continue reading અમિતાભ બચ્ચને ભાડે આપેલી ચાર ઓફિસનું ભાડું સાંભળી ચોંકી જશો