અડધી રાતે Amitabh Bachchanને કેમ આવી પોસ્ટ કરી? ફેન્સ પડ્યા વિચારમાં…

સદીના મહાનાયક Amitabh Bachchan કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ખૂબ જ માર્મિક અને મજેદાર હોય છે. તેમ જ પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં જ તે વાઈરલ પણ થવા લાગે છે. ગઈકાલે જ બિગ બીએ પોસ્ટ કરીને પોતે કેબીસી-16 લઈને પાછા ફરી રહ્યા … Continue reading અડધી રાતે Amitabh Bachchanને કેમ આવી પોસ્ટ કરી? ફેન્સ પડ્યા વિચારમાં…