કોણે બદલી નાખી Karan Joharની જિંદગી? પોસ્ટ કરીને આપી માહિતી…

Film Maker Karan Johar પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહે છે. કરણ અવારનવાર પોતાના બંને બાળકો યશ અને રૂહી વિશેના અપડેટ પોસ્ટ કરતો રહે છે. કરણે હાલમાં જ પોતાના બાળકોના જન્મદિવસ માટે એક પ્રી-સેલિબ્રેશન પાર્ટી રાખી હતી, જેમાં બી-ટાઉનના સેલેબ્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. કરણ જોહરે હાલમાં … Continue reading કોણે બદલી નાખી Karan Joharની જિંદગી? પોસ્ટ કરીને આપી માહિતી…