મંડીની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા પછી હવે કંગના અંગે જાણો બીજા મહત્ત્વના ન્યૂઝ

મુંબઈઃ કંગના રનૌતના રિયાલિટી શો લોક-અપ-2ને લઈ નવા સમાચાર સામે આવ્યા છે. શોની પ્રોડ્યુસર એકતા કપૂરે મહત્ત્વની જાણકારી આપી છે. ટેલિવિઝનની ક્વીન તરીકે જાણીતી એકતાએ જણાવ્યું હતું કે બે વર્ષની લાંબી રાહ જોયા બાદ હવે લોકઅપની બીજી સીઝન આ વર્ષે જ ઓન એર થશે.સોમવારે એકતા કપૂર અંકિતા લોખંડે અને વિક્કી જૈનની હોળી પાર્ટીમાં પહોચી હતી. … Continue reading મંડીની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા પછી હવે કંગના અંગે જાણો બીજા મહત્ત્વના ન્યૂઝ