સલમાનના ઘર બહાર ફાયરિંગની જવાબદારી લેનારી ગેંગે કહ્યું ‘આ તો ટ્રેલર છે…’

મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા ખાતે આવેલા ગેલેક્સી નિવાસસ્થાન બહાર આજે સવારે અજાણ્યા લોકોના ફાયરિંગ કર્યાની ઘટનાથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. સલમાન ખાનના ઘરની બહારના ફાયરિંગના બનાવમાં સત્તાવાર રીતે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ જવાબદારી સ્વીકારી છે. અમેરિકામાં રહેતા અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે.આ … Continue reading સલમાનના ઘર બહાર ફાયરિંગની જવાબદારી લેનારી ગેંગે કહ્યું ‘આ તો ટ્રેલર છે…’