ઓડિશન વખતે ડિરેક્ટરે શરમજનક માગણી કરી હતીઃ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ: બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ સાથે કસ્ટિંગ કાઉચ (Casting Couch) થવાના અનેક કિસ્સાઓ બન્યા છે. અભિનેત્રીઓ પાસેથી ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સેક્સ્યુઅલ ફેવરની માગણી કરતાં હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં અભિનેત્રી મંદાના કરિમી (Mandana Karimi)એ બૉલીવૂડના એક જાણીતા ડિરેક્ટર પર કસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો અને ફિલ્મમાં રોલ અપાવવા માટે ડિરેક્ટરે તેની સાથે જાતીય … Continue reading ઓડિશન વખતે ડિરેક્ટરે શરમજનક માગણી કરી હતીઃ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો