બોલો, Live Chat વખતે આમિર ખાનને મળી સલાહઃ ‘ડ્રગ્સ લેવાનું બંધ કરો’!

મુંબઈ: બૉલીવૂડના મિસ્ટર ‘પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાન અનેક સમયથી ફિલ્મોથી દૂર રહ્યા પછી હવે તેમની આગામી નવી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ની શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાને સેટ પરથી સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ફેન્સ સાથે વાતચીત કરી હતી. જોકે આ લાઈવ સેશનમાં અમુક એવા સવાલો વાંચીને … Continue reading બોલો, Live Chat વખતે આમિર ખાનને મળી સલાહઃ ‘ડ્રગ્સ લેવાનું બંધ કરો’!