ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતાનું રહસ્ય શું છે, ખબર છે?

મુંબઈ: ટેલિવિઝનની એવરગ્રીન અભિનેત્રી શ્વેતા તિવારી તેના લૂકને લઈને આજકાલ ચર્ચામાં રહે છે. ટીવી જ નહીં, પરંતુ બોલીવૂડની અનેક ફિલ્મોમાં બોલ્ડ અભિનયથી જાણીતી બનેલી શ્વેતા તિવારીના પર્સનલ ટ્રેનરે શ્વેતાની આખા દિવસનો ડાયટ પ્લાન વિશે ખુલાસો કર્યો છે. શ્વેતા તિવારી ભલે 43 વર્ષની હોય તો પણ તે તેના ફિટનેસ બાબતે ખૂબ જ કાળજી લે છે તેમ … Continue reading ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતાનું રહસ્ય શું છે, ખબર છે?