સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસઃપોલીસ હવે લોરેન્સ બિશ્નોઇની કરશે પૂછપરછ

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલ બિશ્નોઇએ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી દીધી હતી. તેણે પોતે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા એ વાત સ્વીકારી હતી કે તેણે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું. એ જાણીતું છે કે અનમોલ બિશ્નોઇ આતંકવાદી -ગેંગસ્ટર લિંક કેસમાં નેશનલ એજન્સીના વોન્ટેડ લિસ્ટમાં છે. તપાસ એજન્સીએ … Continue reading સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસઃપોલીસ હવે લોરેન્સ બિશ્નોઇની કરશે પૂછપરછ