શું તમે જાણો છો પોતાની આવી આદતોને કારણે સુરક્ષિત છે સલમાન ખાન!

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.સલમાન ખાનના ઘરે ગોળીબાર થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત દરેક લોકોને તેમની સુરક્ષા વિશે ચિંતા છે. જોકે, ફાયરિંગની ઘટના બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એમ પણ જાણવા મળ્યું છે તે સલમાન … Continue reading શું તમે જાણો છો પોતાની આવી આદતોને કારણે સુરક્ષિત છે સલમાન ખાન!