Salman Khan Firing Case: Abhishek Ghosalkarની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને ઉપસ્થિત કર્યા સવાલો

મુંબઈઃ Bollywood Actress Salman Khanના ઘર પર બે અજ્ઞાત વ્યક્તિઓ પર કરવામાં આવેલા ફાયરિંગનું પ્રકરણ તાજું જ છે ત્યાં ફરી એક વખત Abhishek Ghosalkarનું પ્રકરણ પણ ગાજ્યું છે અને એનું કારણ છે Abhishek Ghosalkarની પત્ની Tejasvee Ghosalkarની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ.વાત જાણે એમ છે કે સલમાન ખાનના પ્રકરણમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ … Continue reading Salman Khan Firing Case: Abhishek Ghosalkarની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને ઉપસ્થિત કર્યા સવાલો