પ્રિયંકાએ ધામધૂમથી મનાવી હોળી, દીકરી-પતિ સાથે પીસીની તસવીરો વાઈરલ

નોએડાઃ ઈન્ટરનેશનલ સ્ટાર સેલિબ્રિટી તરીકે જાણિતી પ્રિયંકા ચોપરા (પીસી) હાલમાં ભારતના પ્રવાસે છે અને પોતાના પરિવાર સાથે યાદો બનાવી રહી છે, ત્યારે તેના આ યાદગાર દિવસોની યાદીમાં તેણે હાલ ભારતીય સંસ્કૃતિની ઝલક પણ ઉમેરી દીધી છે. પ્રિયંકાએ આ વર્ષે પોતાના સમગ્ર પરિવાર સાથે ભારતમાં હોળીની ઉજવણી કરી હતી. જેની રંગબેરંગી તસવીરો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા … Continue reading પ્રિયંકાએ ધામધૂમથી મનાવી હોળી, દીકરી-પતિ સાથે પીસીની તસવીરો વાઈરલ