હવે બોલિવૂડની આ અભિનેત્રી ગુપચુપ પરણી ગઇ

બોલીવૂડમાં આજકાલ લગ્નની મોસમ ચાલી રહી હોય એવું લાગે છે. એક પછી એક અભિનેત્રી અને અભિનેતાઓ પરણવા માંડ્યા છે. હવે કોઇનેય જાણ થવા દીધા વગર ગુપચુપપણે પરણી જનારી અભિનેત્રીઓની યાદીમાં તાપસી પન્નુની સાથે અદિતી રાવ હૈદરીનું નામ પણ જોડાઇ ગયું છે. આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને … Continue reading હવે બોલિવૂડની આ અભિનેત્રી ગુપચુપ પરણી ગઇ