હવે હું શાંતિ મરી શકીશ… જાણો ફેમસ ફિલ્મમેકરે કેમ આવું કહ્યું?

વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ 12Th Fail 2023ની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ બની ગઈ છે. ચારેબાજુથી આ ફિલ્મની પ્રશંસા જ થઈ રહી છે અને તેમ છતાં ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપ્રાએ કહ્યું કે હવે તેઓ શાંતિથી મરી શકશે? વિધુ વિનોદ ચોપ્રાની આ વાત સાંભળીને લોકો વિચારમાં પડી ગયા છે કે તેમની ફિલ્મ તો આટલી … Continue reading હવે હું શાંતિ મરી શકીશ… જાણો ફેમસ ફિલ્મમેકરે કેમ આવું કહ્યું?