એક્શન ફિલ્મ કરવા માટે કરિના કપૂર છે તૈયાર, જાણો નવા ખુલાસા

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી અને નવાબ ખાનદાનની લાડલી કરિના કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે એક્શન ફિલ્મ કરવા માગે છે. જોકે, ઈન્ટરવ્યૂ દરમિયાન કરિનાએ બીજી એક વાતનો ખુલાસો કર્યો હતો કે વર્ષ 2008માં આવેલી એક્શન ફિલ્મ ‘ટશન’ માટે તેણે પોતાનું વજન ઘટાડ્યું હતું.‘ધ રણવીર શો’ના પોડકાસ્ટ પર વાતચીત કરતા જ્યારે હોસ્ટે … Continue reading એક્શન ફિલ્મ કરવા માટે કરિના કપૂર છે તૈયાર, જાણો નવા ખુલાસા