‘હિમાચલથી નહીં લડું ચૂંટણી’, કંગનાનું જૂનું ટવિટ થયું વાઇરલ

નવી દિલ્હીઃ અભિનેત્રી કંગના રનૌતે અભિનય ક્ષેત્રે તો પોતાની પ્રતિભા સાબિત કરી જ દીધી છે અને હવે તે રાજકારણમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહી છે. તાજેતરમાં જ એમ જાણવા મળ્યું હતું કે કંગના હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે. દેશની રાજનીતિ પર ખુલ્લેઆમ વિચારો વ્યક્ત કરતી કંગના રનૌતનું રાજકારણમાં ઝંપલાવવું … Continue reading ‘હિમાચલથી નહીં લડું ચૂંટણી’, કંગનાનું જૂનું ટવિટ થયું વાઇરલ