Ramayana Film: રામાયણ ફિલ્મ માટે એ આર રહેમાન સાથે હોલીવૂડના આ દિગ્ગજ કમ્પોઝર સંગીત આપશે

મુંબઈ: ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીએ રામાયણ ફિલ્મ(Ramayana Film)નું શૂટિંગ શરૂ દીધું છે, આ ફિલ્મમાં રણબીર કપૂર(Ranbir Kapoor) ભગવાન રામના પાત્રમાં જોવા મળશે, આ ફિલ્મ અંગે જાહેરાત થયા બાદથી જ રામાયણ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતા, સની દેઓલ હનુમાન અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. એવામાં આ ફિલ્મના મ્યુઝીક અંગે ચર્ચાએ … Continue reading Ramayana Film: રામાયણ ફિલ્મ માટે એ આર રહેમાન સાથે હોલીવૂડના આ દિગ્ગજ કમ્પોઝર સંગીત આપશે