દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024: શાહરૂખ ખાનને શ્રેષ્ઠ અભિનેતાનો અને બોબી દેઓલને શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2024નું આયોજન ગઈકાલે રાત્રે તાજ લેન્ડ્સ એન્ડ હોટેલ, મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શનમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ સાઉથની અભિનેત્રી નયનતારાને ફિલ્મ જવાન માટે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બોલિવૂડ … Continue reading દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024: શાહરૂખ ખાનને શ્રેષ્ઠ અભિનેતાનો અને બોબી દેઓલને શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ