મૃતક મિત્રના પરિવારને સાંત્વના પાઠવવા, બૉલીવુડ સ્ટાર આમિર ખાન કચ્છમાં

ભુજ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ગુજરાતના કચ્છ પહોંચી ગયા છે. તે અહી જોઈ ફિલ્મની શૂટિંગ કે લોકેશન જોવા નહીં પરંતુ તેમના મિત્ર મહાવીર ચાડના અવસાન બાદ તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે. આમિરના મિત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે આમિરની ફિલ્મ ‘લગાન’માં લાઇન પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મનું મોટાભાગનું … Continue reading મૃતક મિત્રના પરિવારને સાંત્વના પાઠવવા, બૉલીવુડ સ્ટાર આમિર ખાન કચ્છમાં