Anushka Sharma આવી મુંબઈ? પેપ્ઝને દેખાડી દીકરા Akaayની પહેલી ઝલક?

Anushka Sharma-Virat Kohliએ હાલમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો અને બંને જણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગૂડ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. અનુષ્કાએ લંડન ખાતે પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. એક તરફ વિરાટ કોહલી હાલમાં જ્યારે આઈપીએલ-2024માં બિઝી છે ત્યાં મળી રહેલી માહિતી પ્રમાણે અનુષ્કા શર્મા ભારત પછી ફરી … Continue reading Anushka Sharma આવી મુંબઈ? પેપ્ઝને દેખાડી દીકરા Akaayની પહેલી ઝલક?