Aishwarya Rai Bachchanના ગૃહ પ્રવેશ પર એટલે ગુસ્સે ભરાયા હતા Amitabh Bachchan… કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો?

બી ટાઉનના બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમ પાવરફુલ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં ચાલી રહેલા ખટરાગને કારણે સતત લાઈમ લાઈટમાં રહે છે. એવામાં Jaya Bachchanએ કરેલા ખુલાસાને કારણે ફરી એક વખત આ પરિવારના સંબંધોને ચકડોળે ચડાવી દીધા છે. જયા બચ્ચનને દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શો ‘વોટ ધ હેલ … Continue reading Aishwarya Rai Bachchanના ગૃહ પ્રવેશ પર એટલે ગુસ્સે ભરાયા હતા Amitabh Bachchan… કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો?