Film Pushpaના આ Starનો બોક્સ ઓફિસ પર દબદબો, 20 કરોડની ફિલ્મથી કરાવી 100 કરોડની કમાણી…

સાઉથની ફિલ્મોની વાત આવે તો સ્ટોરી લાઈન કે કમાણીનું કંઈ પૂછવાનું જ ના હોય અને એમાં પણ 2024ની વાત કરીએ તો મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તો આ વર્ષ કમાઉ દીકરો સાબિત થવા જોઈ રહ્યો છે. પ્રેમાલુ, ભ્રમયુગમ, આડુજીવિતમ અને મંજુમ્મેલ બોયઝ જેવી ફિલ્મો તો ઓલરેડી બોક્સ ઓફિસ પર પોતાનો ડંકો વગાડી જ ચૂકી છે ત્યારે … Continue reading Film Pushpaના આ Starનો બોક્સ ઓફિસ પર દબદબો, 20 કરોડની ફિલ્મથી કરાવી 100 કરોડની કમાણી…