Homeસ્પોર્ટસસેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની એન્ટ્રી થઈ પાક્કી

સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની એન્ટ્રી થઈ પાક્કી

ટી-20 વર્લ્ડકપમાં ગ્રુપ-વનમાં સામેલ ઈંગ્લેન્ડની એન્ટ્રી પાક્કી થઈ ગઈ છે. શનિવારે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે જીત હાંસલ કરી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂક્યું છે. ગ્રુપ વનમાંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ થઈ છે.
શ્રીલંકાએ 142 રનનો ટાર્ગેટ આપ્યું હતું. બેન સ્ટોક્સની 42 રનની પારીએ ઈંગ્લેન્ડને છેલ્લી ઓવરે જીત અપાવી છે.

RELATED ARTICLES

Most Popular