મહિલાના માથે થઈ હતી ઈજા, ડોક્ટરોએ રૂની જગ્યાએ લગાવ્યું કોન્ડમનું પેકેટ! પ્રશાસન પર ઉઠી રહ્યા છે સવાલ

દેશ વિદેશ

મધ્ય પ્રદેશના મુરૈનામાં એક સરકારી આરોગ્ય કેન્દ્ર પર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુરેનાના ધરમગઢ ગામની 70 વર્ષની એક વૃદ્ધ મહિલા માથાની ઈજા પર પટ્ટી મરાવવા ગઈ હતી તે દરમિયાન ડોક્ટરોએ રૂની જગ્યાએ કોન્ડોમનું ખાલી પેકેટ લગાવી દીધું હતું, આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો ત્યારે મહિલા ઈલાજ માટે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચી હતી. આ મામલો સામે આવતા મુરૈનામાં નાગરિકો ડરી ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.