પુઢારી ગ્રૂપના ચૅરમૅન પ્રતાપજી જાધવ, તેમના સુપુત્ર યોગેશ જાધવ, ઉદ્યોગપતિ પ્રકાશ ચિખલેકર અને મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે. આ ત્રણે મહાનુભાવો બુધવારે મુંબઈ સમાચારની ઔપચારિક મુલાકાતે આવ્યા હતા. (જયપ્રકાશ કેળકર)