Homeતરો તાજાઅગ્નિહોત્રનો એપિલેપ્સી (વાઈ/ ફિટ)માં પ્રભાવ

અગ્નિહોત્રનો એપિલેપ્સી (વાઈ/ ફિટ)માં પ્રભાવ

અગ્નિહોત્ર ચિકિત્સા ભાગ-૩
અગ્નિહોત્રનો એપિલેપ્સી (વાઈ/ ફિટ)માં પ્રભાવ

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલકુમાર કોટેલિયા

અગ્નિહોત્રના પરિણામ આટલા આશ્ર્ચર્યજનક મળી શકે છે, તેની કલ્પના પણ ન કરી ન્હોતી. આ એક એવો અનુભવ છે કે જે અગ્નિહોત્રનું પૂરું મહત્ત્વ સમજાવતા આપણી આંખો ખુલી જાય.
આજનો અનુભવ જયપુર નિવાસી શ્રી કૈલાશ ગંગવાલજીના પરિવાર સાથે જોડાયેલ છે.કૈલાશજીના શબ્દોમાં તેમના પરિવારનો અનુભવ બધાને
જણાવું છું ….
૧૯૮૧ ની વાત છે, મારી પત્નીની સગર્ભાવસ્થા (પેટમાં પુત્રીનાં ગર્ભાવસ્થા)દરમ્યાન તેને એપિલેપસી (વાઈ)ની બીમારીનો ભોગ બન્યાં. (ફીટ આવવી) ગમ્મે ત્યારે હુમલો આવે. ત્યારે બેભાન થઈ જવું, દાંત કચકચાવીને મોઢું બંધ કરી દેવું, મોંઢામાંથી ફીણ આવવાં વેગેરે..
આ સમયે ન્યુરોસર્જન ડૉ. બી.એમ.શર્મા. ના જણાવ્યાં મુજબ આ એક ગંભીર બીમારી છે. તમારે ૫૦૦ળલ ની ઝયલયિજ્ઞિંહ નામની કેપ્સ્યુલ દિવસમાં ત્રણ વખત સતત ત્રણ વર્ષ લેવાની રહેશે. જો તમે આમાંથી એક વાર પણ ચૂક્યાં …? તો ફરથી ત્રણ વરસ લેવી પડશે. માટે અમે જમવાનું ભૂલી શકીએ, પરંતુ દવા લેવાનું ભૂલતા નહીં. સમય જતાં મારી પત્નીની માનસિક અવસ્થા એકદમ ઝીરો થઈ ગઈ.(અસંતુલિત) શરીરનું વજન ૪૦ કિલો ઉપર આવી ગયું. ઝવફિં મફુ ૂશહહ ભજ્ઞળય તજ્ઞજ્ઞક્ષ, કે જવય ૂશહહ બય ક્ષજ્ઞ ળજ્ઞયિ! કેમ કે તે સામેવાળી વ્યક્તિને ઓળખવામાં આ અસમર્થ થવા લાગી. કોણ તેને મળવા આવ્યું છે ?? તે કોઈને ઓળખતી ન્હોતી. તેને જમવાની ખબર ન હતી. શું જમ્યું તે પણ ખબર ન્હોતી પડતી. અંતે: રસોડામાં રસોઈ બનાવવાની બંધ થઈ ગઈ. અમે બેડરૂમ ની કડી પણ બંધ કરવાનું બંધ કરી દીધું. કેમકે ગમ્મે ત્યારે એટેક આવી જાય તેની ભીતિ સેવાય.. આવાં કપરા સમયમાં હું અને મારું કામકાજ બધુંજ ડિસ્ટર્બ થઈ ગયું હતું. ત્રણ વર્ષ બાદ એટલે કે ૧૯૮૪ સુઘી કોઈ પ્રગતિ ન થઈ.
એવામાં મારો નાનપણનો મિત્ર શ્રી વિષ્ણુ પોત્તદાર જે તે સમયે ભોપાલ માં જઝછઅઠ ઙછઘઉઞઈઝ કઈંખઈંઝઊઉ માં ઈવયળશભફહ યક્ષલશક્ષયયિ હતાં. તેમણે મને સલાહ આપી કે કૈલાશ તું તારા ઘરે અગ્નિહોત્ર ચાલુ કર. બધુંજ સારું થઈ જશે. એણે મને અગ્નિહોત્ર પાત્ર આપ્યું સાથે સૂર્યોદય – સૂર્યાસ્ત ની વિધિ (મંત્ર) સમજાવ્યો. કહેવત છે ને કે ડૂબતાંને તણખલું, ને મરતાને આશા.. માં ચમત્કાર દેખાય. તેમ મેં ૮ એપ્રિલ ૧૯૮૪ થી દુ:ખી મને પરાણે પણ અગ્નિહોત્ર ચાલુ કરી દીધો. બસ એમ સમજો કે નવો સૂર્યોદય થયો. લગભગ ચાર મહિના વીત્યાં હશે ત્યારે મારી પત્નીનાં ચહેરા ઉપર ચમક આવવાં લાગી. તેનું લગભગ ૨ કિલો વજન વધી ગયું. મને વિચાર આવ્યો કે ત્રણ વર્ષથી દવા લીધી છે, પરંતુ તેનો નહીં. હાં આ અગ્નિહોત્રનો પ્રભાવ જ હોવો જોઇએ. બસ પછી શું…? અગ્નિહોત્રના બધા જ નિયમોનું પાલન કરતાં એક વર્ષ થયું હશે. ત્યાં તો બધા જ પ્રકારની પ્રગતિ સાથે શરીરનું વજન પણ લગભગ ૫૦ કિલો થઈ ગયું. હવે અગ્નિહોત્ર હવનના કારણે જ આ ગંભીર બીમારીમાં સારું પરિણામ મળી રહ્યું છે, તેની સ્પષ્ટતા કરવા માટે કોઈની આવશ્યકતા ન રહી. અગ્નિહોત્રનું પરિણામ, અને તેનો પ્રત્યક્ષ અનુભવ અમારો પરિવાર કરી રહ્યું હતું. પત્નીની પ્રગતિ દેખાતાં થોડીક હિંમત અને સાહસ કરી ધીરે ધીરે દવાઓ લેવાનું બંધ કરી દીધું, પરંતુ હજી સુધી એક પણ એટેક નથી આવ્યો.
આજે બીપીના પેશન્ટ હોય તો પણ સવારમાં ઊઠતાવેંત એક ગોળી ખાવી પડે છે. આનો પણ કોઈ ઈલાજ નથી. તો પછી આવી ગંભીર બીમારીનો તો ક્યાંથી ઈલાજ હોઈ શકે..? દવા બંધ કર્યા પછી પણ મારી પત્નીને ક્યારે પણ એટેક આવ્યો નથી. અને આજે મારી પત્ની સંપૂર્ણ સ્વસ્થ છે.
અગ્નિહોત્ર દ્વારા અમારા પરિવારને નવજીવન મળ્યું છે. હું અને મારો પરિવાર અગ્નિહોત્રનો આભારી છીએ. આથી જ અમે નિરંતર ૩૪ વર્ષથી ઘરે હર રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અગ્નિહોત્ર નિયમિત કરી રહ્યા છીએ. અગ્નિહોત્રે પૂરા પરિવારને એકત્ર કર્યા છે. પરિવારના દરેક સભ્યો મળીને બંને સમયનું અગ્નિહોત્ર કરીએ છીએ. અગ્નિહોત્રે પરિવારિક સબંધોમાં સુમેળ વાતાવરણ સ્થાપિત કર્યું છે. જેનું આજનાં ભૌતિક યુગમાં સખત જરૂર છે.
ઈશ્ર્વર નાં આદેશનું પાલન કરતાં દરેક વ્યક્તિને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી સદઇચ્છા !!
ઊાશહયાતુ વાઈ (ફીટ) ની બીમારી માટે આધુનીક ચિકિત્સા વિજ્ઞાન પાસે કોઈ કાયમી ઉપાય નથી. રોગીને મૃત્યુ પર્યંત દવા લેવી પડે છે. જ્યારે આ રોગી દ્વારા અગ્નિહોત્રોનું પાલન/આચરણ શરૂ કર્યું અને તેમની પ્રાણશક્તિ કશરય રજ્ઞભિય માં સુધારણા થઈ ગઈ. પ્રાણશક્તિ શળળીક્ષશિું નાં અસંતુલન થી જ બીમારીનો જન્મ થાય છે. રોગી એ નિયમિત અગ્નિહોત્ર ચાલુ કરવાથી પ્રાણશક્તિ સંતુલિત થવા લાગી. અને પરિણામે રોગમાં સુધાર થવા લાગ્યો. માટે જ રોગી પરિવાર પૂરી શ્રદ્ધા સાથે અગ્નિહોત્ર કરવાં પ્રેરિત થયો. અને પરિણામ સ્વરૂપ રોગી સંપૂર્ણ નિરોગી થયાં અને બધીજ દવાઓ લેવાનું બંધ થઈ ગયું. જો યાશહયાતુ વાઈ (ફીટ) જેવી ગંભીર બીમારીમાં અગ્નિહોત્ર પ્રભાવી કાર્ય કરી શકતું હોય. તો અન્ય બીમારીઓમાં પણ નિશ્ર્ચિત પરિણામ આપી શકે છે. કેમકે અગ્નિહોત્ર ઊર્જાઓનો પ્રચંડ સ્ત્રોત આસપાસના વાતવરણમાં ફેલાવે છે. અને નકારત્મક ઊર્જા અને રોગીષ્ટ જીવો થી બચાવે છે. બીજાં અગણિત અદ્દશ્ય લાભ મળે છે. તેમાં શંકાને સ્થાન નથી.
પ્રાણઊર્જાનું વિજ્ઞાન આખરે સામાન્ય મનુષ્યની પહોંચમાં આવી જ ગયું.
એટલું આધુનિક કે આવતીકાલનો સૂર્યોદય. અને એટલું જ પ્રાચીન જેટલું માનવ જાતિ.
વેદોક્ત પ્રાણઊર્જા ભજ્ઞતળશભ યક્ષયલિુ સિદ્ધાંત ઉપર આધારિત વિજ્ઞાન જે લાખો વર્ષ પૂર્વ પણ સભ્યતાના ઉદય સમયે શાશ્ર્વત હતો.દરેક ઘરે નિયમિત થતો. કાળાંતરે ધર્મના ઠેકેદારોએ (બ્રાહ્મણો ?) આ અગ્નિહોત્રને સામાન્ય જનતાની પહોંચ થવામાં ઘણા પ્રકારનાં બંધનો નાખવાંનાં કારણે આજે લુપ્તપ્રાય થઈ ગયો. જેને પ્રાચીન મનુષ્યો ઇશ્ર્નચ ઇંળ પઢુઇં એટલે કે સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરનાર કહ્યો છે. જેનાં માટે સંસારનાં દરેક દેશમાં અપાર શ્રદ્ધા અને સન્માન દેવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનીઓ આને ” ૂજ્ઞક્ષમજ્ઞિ ૂયફાજ્ઞક્ષ અદ્દભુત શસ્ત્ર કહે છે.
આધુનિક વિજ્ઞાન, પેથોલોજી, સાયકો થેરાપી, રેડિયસ થેરાપી, રેડીએસ્થિયા, કિરલિયન ફોટોગ્રાફી, બોડી ઇલેક્ટ્રિસિટી વગેરે ઉપર પ્રમાણિત થયેલ છે. શુદ્ધ પર્યાવરણનાં ઉપાય માટે સ્વીકારેલ છે. અગ્નિહોત્રની શક્તિને શબ્દોમાં આકલન કરવું અસંભવ છે. હા એટલું જરૂર કહી શકાય કે અગ્નિહોત્ર દ્વારા નિશ્ર્ચિત રૂપે આપણા જીવનમાં એક અદ્દભુત નવો ઉત્સાહ, આનંદ ઉલ્લાસ લાવે છે.
“એવું લાગી રહ્યું હતું કે માનો હજારો સુર્ય એક સાથે ચમકી રહ્યા હોય.”
૪૦ વર્ષ પહેલાં હીરોશિમામાં થયેલા પહેલા એટમવિસ્ફોટ (પરમાણુ વિસ્ફોટ)નો એક પ્રત્યક્ષદર્શી એ ઉપર મુજબના શબ્દોનું વર્ણન કર્યું હતું, પરંતુ આ પણ એક અધૂરું વર્ણન હતું, એક પરમાણુમાં છુપાયેલ શક્તિ નું.
આજે વિશ્ર્વ સામે એક નવું વિજ્ઞાન પ્રસ્તુત કરવામાં આવે છે – એક આશ્ર્ચર્યજનક વિજ્ઞાન. જેને અગ્નિહોત્ર કહે છે. જે પોતાનામાં એક એવી પ્રચંડ શક્તિ ધરાવે છે કે તથાકથિત અણુબોમ્બ પણ તેની સામે એક મામૂલી ફટાકડો સિદ્ધ થશે.. (ક્રમશ:)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular