મુંબઈઃ કોરોના મહામારી દરમિયાન તબીબી ઉપકરણોની ખરીદી અને કોવિડ સેન્ટર કૌભાંડની તપાસ ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ મામલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ પાઠવી છે.
આ નોટિસ કોરોના મહામારી દરમિયાન મેડિકલ સાધનોની ખરીદીના મામલામાં જારી કરવામાં આવી છે. સોમવારથી કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદીની તપાસ શરુ કરવામાં આવશે અને ઈકબાલ સિંહ ચહલને સોમવારે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાલિકા કમિશનરને ઈડીનું સમન્સ
RELATED ARTICLES