Solapur: મહારાષ્ટ્રના સોલાપુરમાં અને પૂર્વોત્તર કોલ્હાપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. સોલાપુર નજીક કર્ણાટકના વિજયપુરમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તર કર્ણાટકના જિલ્લામાં શનિવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ 4.9 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોની જાણકારી સામે આવી છે. જોકે, સદ્નસીબે જાનહાનિ કે માલહાનિ થઈ નથી. સોલાપુર શહેરના રામવાડી વિસ્તારમાં ધરતીકંપનો અનુભવ થયો હતો.
Earthquake of Magnitude:4.6, Occurred on 09-07-2022, 06:24:40 IST, Lat: 17.05 & Long: 75.65, Depth: 10 Km ,Location: 154km ENE of Kolhapur, Maharashtra, India for more information download the BhooKamp App https://t.co/RiyaxYsfE4 pic.twitter.com/KheGgJvvaw
— National Center for Seismology (@NCS_Earthquake) July 9, 2022