ફરજનિષ્ઠા

આમચી મુંબઈ

મંગળવારે શહેરમાં ભારે વરસાદ પડતો હોવા છતાં મુંબઈ પોલીસની ટુકડીએ ઘાટકોપર ખાતે શહેરમાં શાંતિ જળવાઇ રહે એ માટે રુટમાર્ચ કાઢી હતી. સવારથી જ ભારે વરસાદ વરસતાં અનેક નોકરિયાત વર્ગે બહાર નીકળવાનું ટાળ્યું હતું, પણ મુંબઈની પોલીસ પોતાની ફરજનિષ્ઠા ક્યારે પણ ચૂકતી નથી તેનો ઉત્તમ નમૂનો તસવીરમાં દેખાઇ રહ્યો છે. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.