ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યા બાદ ટ્વિટર પર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની વાપસી વિશે અનેક અટકળો ચાલી રહી હતી. ટ્વિટરના માલિક એલોન મસ્ક અને અમેરિકી પ્રમુખ ખાસ મિત્ર હોવાથી આ અટકળોને બળ મળ્યું હતું કે એલોન મસ્ક ટ્રમ્પને ફરીથી ટ્વિટર પર લઇ આવશે અને લોકોની આ અટકળો સાચી પડી છે. એલોન મસ્કે તેમના એક ટ્વિટ દ્વારા જાહેરાત કરી છે કે ફરી એકવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર પાછા ફર્યા છે.
હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. ઇલોન મસ્ક કહે છે કે તેણે આ અંગે એક મતદાન પણ કરાવ્યું હતું. તેમનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પોલમાં થયેલા વોટિંગના આધારે જ રિસ્ટોર કરવામાં આવ્યું છે. હાલમાં, ઇલોન મસ્કના આ નિર્ણય પછી, સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પ, એલોન મસ્ક અને જો બિડેન જોવા મળી રહ્યા છે.
તમે પણ માણો કેટલાક મીમ્સ
LE : Mr President @realDonaldTrump and @elonmusk together. 😜🥳❤️#DonaldTrump pic.twitter.com/BwvGB0HYL4
— Ansh Pandey 🇮🇳 (@anshp00000) November 20, 2022
“>
#DonaldTrump entry on twitter be like pic.twitter.com/lgh54jFMDw
— VAZY🇮🇳☢️☣️ (@vazy_7011) November 20, 2022
#DonaldTrump is back! HE IS BACK WITH A BANG! pic.twitter.com/m4QVGW5icc
— 𝐉𝐚𝐜𝐤 𝐓𝐡𝐞 𝐑𝐢𝐩𝐩𝐞𝐫 (@JustSomeGuyWho9) November 20, 2022
Trump is back on twitter
Meanwhile Biden :- #trumpisback #DonaldTrump pic.twitter.com/hjqOPCesdL— Vedant Purohit (@iVedantPurohit) November 20, 2022
“>
I will be serious tomorrow..
today I’m goofing over this.. 😂#DonaldTrump
pic.twitter.com/rtrb3zgQN5— Shreela Roy (@sredits) November 20, 2022
“>
Welcome Back @realDonaldTrump
BEST News Of The Day #DonaldTrump Is Back On Twitter pic.twitter.com/NWPmmCXANr
— Tanmay (@TANMAY2S) November 20, 2022
“>
Elon Musk welcoming Donald Trump#DonaldTrump pic.twitter.com/jBkrsgr4Ry
— s (@sagrwm) November 20, 2022
“>
Donald Trump hoy:@realDonaldTrump pic.twitter.com/gkL0v3xw6D
— Crisren (@Crisren15) November 20, 2022
“>
#DonaldTrump the real Mr. President is back. pic.twitter.com/eInBw2ix9k
— Sumit (@SumitHansd) November 20, 2022
“>
TRIGGERED INTENSIFIES 🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯 #DonaldTrump #TRUMP pic.twitter.com/p9305guESy
— WallStreetApes / MermAPE • AMC • GME 🦍💎🙌🏻🧜♀️ (@riggedgov) November 20, 2022
“>