સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ અંતર્ગત મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી સ્ટ્રોબેરીનો અન્નકૂટ તેમજ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરના પટાંગણમાં વિશ્ર્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું.
(તસવીર: વિપુલ હિરાણી. ભાવનગર.)
શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય શણગાર અને સ્ટ્રોબેરીનો અન્નકૂટ:
RELATED ARTICLES