દિશા પટાણીએ ઇન્ટરનેટ પર તાપમાનનો પારો વધાર્યો, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આપ્યા Killer પોઝ

ફિલ્મી ફંડા

Mumbai: દિશા પટાણીનો અભિનય, ડાન્સ અને તેની ફિટનેસના લોકો દિવાના છે. દિશાની Social Media પોસ્ટની તેના ફેન્સ અધિરાઇથી રાહ જોતા રહે છે. એવામાં અભિનેત્રીએ આજે ઇનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની અદા જોઇને ફરી તમે તેમના દિવાના થઇ જશો.

આ વીડિયોમાં દિશા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કિલર પોઝ આપતી નજરે ચડી રહી છે. દિશા પટનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહી છે. આ વીડિયો પર અભિનેત્રીના ફેન્સ લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે.

દિશા ફિટનેસ ફ્રીક છે અને તે તેના Workout વીડિયો શેર કરીને ફેન્સને પણ Inspiration આપતી રહે છે. અભિનેત્રી જીમમાં પણ ખૂબ પરસેવો વહાવે છે. એટલે જ તો તેની કમનીય કાયા પાછળ તેના ફેન્સ ફિદા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.