દિશા પટનીનું નામ બોલીવૂડ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં અજાણ્યું રહ્યું નથી એ પણ બોલ્ડ અને ગ્લેમરસ લૂકને કારણે. નેશનલ ક્રશ ગણાતી બોલીવૂડની ગ્લેમરસ દિશા પટનીએ બોલ્ડ ટાન્સપરન્ટ શિમરી ડ્રેસનો વીડિયો અને ફોટોગ્રાફ રજૂ કરીને લોકોના દિલ જીતી લીધા છે.
દિશા પટની સોશિયલ મીડિયા પર નિરંતર એક્ટિવ રહેતી હોય છે અને એટલે જ લોકોની માનીતી બની ગઈ છે, જેમાં તાજેતરમાં તેના બોલ્ડ ફોટોશૂટ કરીને પોતાના ચાહકોના દિલ જીતી લીધા છે. હાલમાં તેને સેક્સી સીથ્રૂ ડ્રેસ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ જ બોલ્ડ અવતારમાં બે દિવસ પહેલા જોવા મળી હતી અને તેના લાખો લોકોએ લાઈક કરી છે ત્યારે આજે પણ બોલ્ડ ડ્રેસમાં જોવા મળતા ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. દિશાએ ફરી એક વખત પોતાના બ્યુટિફૂલ પિકચર્સ અને વીડિયોથી ઈન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે, જેમાં તેને ડીપનેક ટ્રાન્સપરન્ટ શિમરી બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે સંપૂર્ણપણે બોલ્ડ જોવા મળે છે. ન્યૂડ મેકઅપ અને ઓપન હેરમાં જોવા મળતી દિશાએ અત્યાર સુધીમાં એક-એકથી ચઢિયાતા બોલ્ડ અને સેક્સી પોઝ આપ્યા છે, પરંતુ આ બધામાં આજનો લૂક મેદાન મારી જાય છે
સી-થ્રૂ બોડીકોન રોજ ગોલ્ડ આઉટફિટમાં નેકલાઈન સાથે સિઝલિંગ પોઝ આપ્યો છે અને તેના પર લાખો ચાહકોએ કમેન્ટ કરી છે. છ કલાક પહેલા પોસ્ટ કરેલા વીડિયોએ ધૂમ મચાવી છે અને જેમાં લખ્યું છે ‘ડ્રંક ઈન લવ’
View this post on Instagram
અનેક લોકો તેને સેક્સી કહે છે તો અમુક લોકો હોટ કહીને દિલ જીતી લીધું હતું. કહેવાય છે કે ફિલ્મોમાં કામ કરવા માટે ઘરેથી પ00 રુપિયા લઈને ભાગીને મુંબઈ આવનારી દિશા પટનીનું બાળપણથી સપનું અભિનેત્રી બનવાનું હતું. 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી કારકિર્દીની શરુઆત કરી હતી, ત્યાર બાદ હિન્દી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોમાં વધતી તેની લોકપ્રિયતા અને સુંદરતને કારણે તે નેશનલ ક્રશ બની ગઈ છે અને તેના દરેક અંદાજ લોકોને પસંદ પડે છે, જેમાં તેની એક્શન, ફિટનેસ કે પછી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ ડેસ.