જાણો કેમ પોતાને સ્ક્રીન પર જોવાનું પસંદ નથી કરતી દિશા પટાણી

ફિલ્મી ફંડા

એક્ટ્રેસ દિશા પટાણી પોતાની આગામી ફિલ્મ એક વિલમ રિટર્ન્સને કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન દિશાએ જણાવ્યું હતું કે તે પોતાને સ્ક્રીન પર જોવાનું પસંદ કરતી નથી. તેણે કહ્યું હતું કે લોકોની આ ખોટી ધારણા છે કે દિશા પટાણી એકદમ પરફેક્ટ છે. હું પોતાને સ્ક્રીન પર જોવાનું પસંદ નથી કરતી, કારણ કે મને સારું નથી લાગતું. જ્યારે પણ હું પોતાની ફિલ્મો જોઉં છું ત્યારે આંખો બંધ કરી લઉં છું અને હું મારી મોટા ભાગની ફિલ્મો એવી રીતે જ જોઉં છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.