બોલીવૂડના લોકપ્રિય ફેશન ડિઝાઈનરે ખોલ્યા જીવનના રાઝ! કહ્યું બોયફ્રેન્ડના ધોયા અંડરવેર

ફિલ્મી ફંડા

પ્રખ્યાત ફેશન ડિઝાઈનર રોહિત વર્માએ તાજેતરમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સિદ્ધાર્થ કનને તેના શોમાં બોલાવીને રોહિતને પૂછ્યું હતું કે તે ગે છે કે? ત્યારે તેના જવાબરૂપે રોહિતે જણાવ્યું હતું કે, હું માનું છું કે દરેક લોકો બાયસેક્સ્યુઅલ છે. અહીં કોઈ સીધું નથી. હું સંબંધોમાં રહ્યો છું. કેટલાક લોકો છુપી રીતે કરે છે અને મેં બોલવાની ભારે કિંમત ચૂકવી છે. મોટા સ્ટાર્સ સાથે મહિનાઓ સુધી સંબંધો રહ્યા છે અને લીવ ઈનમાં પણ રહ્યા છે.
જીવનના વિતેલા પળોને યાદ કરતાં રોહિતે જણાવ્યું હતું કે, એક અભિનેતાના સંબંધમાં હતો ત્યારે અચાનક તેને વધારે કામ મળવા લાગ્યું અને વસ્તુઓ પેક કરીને જવા લાગ્યો. તે સમયે અભિનેતાએ ઘણા બહાના આપ્યા હતાં. મને ખૂબ જ દુઃખ થયું ત્યારે મેં તેને કહ્યું કે મેં તારા અન્ડરવેર પણ ધોઈ આપ્યા છે ત્યારે તેના જવાબમાં અભિનેતાએ જણાવ્યું કે, તે મારા અન્ડરવેર ધોયા છે તેમાં શું મોટી વાત છે, મેં તને બેડ પર સારો સમય આપ્યો છે.
રોહિતે વધુમાં જણાવ્યું કે, બોયફ્રેન્ડ સાથે કરવાચોથનો ઉપવાલ કરી રહ્યો હતો, કે ન આવ્યો તો હું તેને શોધવા ગયો ત્યારે જોયું તો કારમાં તે એક યુવતી સાથે સેક્સ માણી રહ્યો હતો અને મારી સાથે અનેકવાર ખોટું બોલ્યું હતું.
રોહિત કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર બન્યો હતો અને જ્યારે તે નાનો હતો ત્યારે પરિવારના સભ્યોએ બળાત્કાર પણ ગુજાર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.