મહારાષ્ટ્ર સરકાર અને વાકાયામા પ્રિફ્રેક્ચર-જાપાન વચ્ચે એમઓયુના રિન્યુઅલ દરમિયાન સૂમો પહેલવાનો ગેટ-વે ઓફ ઈન્ડિયા ખાતે કુસ્તીનું નિર્દેશન કરી રહ્યા છે. આ પ્રસંગે વાકાયામાં પ્રિ-ફ્રેક્ચરલના ગવર્નર કિશિમોટો શૂહેઈ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. (તસવીર: અમય ખરાડે)