Homeફિલ્મી ફંડાહવે દીપિકા ફૂલોવાળા ડ્રેસમાં જોવા મળી, કિલર લૂકે ચાહકોના દિલ જીતી લીધા

હવે દીપિકા ફૂલોવાળા ડ્રેસમાં જોવા મળી, કિલર લૂકે ચાહકોના દિલ જીતી લીધા

હિન્દી ફિલ્મ પઠાનનો ફીવર લોકોમાં દિવસે દિવસે વધી રહ્યો છે, જેમાં એક તરફી નહીં, પરંતુ બંને તરફથી ફિલ્મ વિવાદમાં રહી છે. એક નહીં બે પ્રકારે ફિલ્મ ચર્ચમાં રહેવાના અહેવાલો વચ્ચે ફિલ્મ રિલીઝ થયા પછી તેની લોકપ્રિયતાના સવાલો ખડા થઈ રહ્યા છે.


ફિલ્મ બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કરી રહી છે, જ્યારે બીજી બાજુ થિયેટરમાં સિંગલ પ્રવાસી નહીં હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યા હતા. જોકે, સોમવારે આ ફિલ્મે પાંચ દિવસમાં 542 કરોડનો વર્લ્ડવાઈડ ક્લકેશન કર્યું છે. આ ફિલ્મ રિલીઝ થયા પૂર્વે દીપિકાની ઓરેન્જ બિકિની પર જોરદાર વિવાદ થયો હતો, પરંતુ ફિલ્મના બોક્સ ઓફિસના કલેક્શનને લઈને ફિલ્મ બોઈકોટ ટ્રેન્ડ અને વિવાદને કારણે છવાઈ ગઈ છે. ફિલ્મ પઠાનની સફળતા પછી પૂરી સ્ટારકાસ્ટે તેના ચાહકોના સવાલના જવાબો આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલી દીપિકાએ ફ્લાવર પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં મલ્ટિકલરના ડ્રેસમાં મોટા મોટા ફૂલ જોવા મળ્યા હતા, જ્યારે આ ડ્રેસ સ્ટાઈલિશ જોવા મળ્યો હતો.


આ ફ્લાવર પ્રિન્ટનો ડ્રેસ પહેરેલ ફોટોગ્રાફ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં ગણતરીના કલાકોમાં લાખો લાઈક મળ્યા છે, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી હતી. દીપિકા શટલ મેકઅપની સાથે હાઈ હીલ્સમાં કેમેરાની સામે કિલર પોઝ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular