જી ટવેન્ટી સમિટ નિમિત્તે કેન્દ્ર સરકારે દેશની સરકારી ઈમારતો, હેડ ક્વાર્ટસ, સ્કૂલ-કોલેજો, રસ્તા-ધોરીમાર્ગોનું સુશોભન કરવાના આદેશને લઈ મુંબઈમાં મંગળવારે ઘાટકોપર મેટ્રો સ્ટેશનના વિવિધ પિલરોનું સુંદર રંગકામ કરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)