તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી છે. શહેરોના શહેરો કાટમાળના ઢગલા બની ગયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશો મળીને મૃત્યુઆંક 15,000ને વટાવી ગયો છે. જયારે ઘાયલોની સંખ્યા 60 હજારથી વધુ છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. લાખો લોકો બેઘર થઇ ગયા છે. ખરાબ હવામાનને કારણે બચાવકાર્યમાં બાધા આવી રહી છે.
તુર્કી-સીરિયામાં સોમવારે 6 ફેબ્રુઆરીના રોજ 7.8ની તીવ્રતાનોતુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી છે. શહેરોના શહેરો કાટમાળના ઢગલા બની ગયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશો મળીને મૃત્યુઆંક 15,000ને વટાવી ગયો છે. જયારે ઘાયલોની સંખ્યા 60 હજારથી વધુ છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. લાખો લોકો બેઘર થઇ ગયા છે. ખરાબ હવામાનને કારણે બચાવકાર્યમાં બાધા આવી રહી છે.
તુર્કી-સીરિયામાં સોમવારે 6 ફેબ્રુઆરીના રોજ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યાર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં 150 થી વધુ આફ્ટરશોક્સનો આવી ગયા છે. તુર્કીથી છેક ગ્રીનલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન બુધવારેના રોજ દક્ષિણ તુર્કીમાં આવેલા ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા અને નુકસાનની સમીક્ષા કરી. તુર્કીના નુરદાગી સહિત અનેક શહેરો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા છે. હોસ્પિટલો અને શબઘરોની બહાર મૃતદેહોના ઢગલા પડ્યા હતા
પડોશી સીરિયાના અહેવાલો અનુસાર, સીરિયાના સરકાર હસ્તકના ભાગોમાં 1,262થી વધુ લોકો માર્યા ગયા અને 2,285 ઘાયલ થયા. બળવાખોરોના કબજા હેઠળના ઉત્તર-પશ્ચિમ સીરિયામાં બચાવકર્તાઓએ 1,780 થી વધુ મૃતકો અને 2,700 ઘાયલ થયાની જાણ કરી છે. ભૂકંપ આવ્યો હતો, ત્યાર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં 150 થી વધુ આફ્ટરશોક્સનો આવી ગયા છે. તુર્કીથી છેક ગ્રીનલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન બુધવારેના રોજ દક્ષિણ તુર્કીમાં આવેલા ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા અને નુકસાનની સમીક્ષા કરી. તુર્કીના નુરદાગી સહિત અનેક શહેરો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા છે. હોસ્પિટલો અને શબઘરોની બહાર મૃતદેહોના ઢગલા પડ્યા હતા
પડોશી સીરિયાના અહેવાલો અનુસાર, સીરિયાના સરકાર હસ્તકના ભાગોમાં 1,262થી વધુ લોકો માર્યા ગયા અને 2,285 ઘાયલ થયા. બળવાખોરોના કબજા હેઠળના ઉત્તર-પશ્ચિમ સીરિયામાં બચાવકર્તાઓએ 1,780 થી વધુ મૃતકો અને 2,700 ઘાયલ થયાની જાણ કરી છે.
ભૂકંપની તબાહી: તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 15 હજારને પાર, 60 હજારથી વધુ ઘાયલ
RELATED ARTICLES