સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

તા. ૧૭-૭-૨૦૨૨ થી તા. ૨૩-૭-૨૦૨૨

રવિવાર, આષાઢ વદ-૪, વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૧૭મી જુલાઈ, ઈ.સ. ૨૦૨૨. નક્ષત્ર શતભિષા બપોરે ક. ૧૩-૨૪ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. કરિદિન, પંચક. શુભ કાર્ય
વર્જ્ય છે.
સોમવાર, આષાઢ વદ-૫, તા. ૧૮મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. ૧૨-૨૩ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સવારે ક. ૦૬-૩૩ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. નાગપંચમી (બંગાળ), પંચક. ભદ્રા સવારે ક. ૦૭-૪૯ થી ૧૯-૩૫. શુભ દિવસ.
મંગળવાર,આષાઢ વદ-૬, તા. ૧૯મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા બપોરે ક. ૧૨-૧૧ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. શીતલા સપ્તમી (ઓરિસ્સા), પંચક સમાપ્તિ બપોરે ક. ૧૨-૪૯. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, આષાઢ વદ-૭, તા. ૨૦મી, નક્ષત્ર રેવતી બપોરે ક. ૧૨-૪૯ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં બપોરે ક. ૧૨-૪૯ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, પંચક સમાપ્તિ સ. ૧૨-૫૧. સૂર્ય પુષ્યમાં સવારે ક. ૧૦-૫૦. વાહન શિયાળ (સંયોગિયું નથી) (બપોરે ક. ૧૨-૪૯ સુધી શુભ).
ગુરુવાર, આષાઢ વદ-૮, તા. ૨૧મી, નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૪-૧૬ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. – શુભ દિવસ.
શુક્રવાર, આષાઢ વદ-૯, તા. ૨૨મી, નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૨૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૩-૦૧ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. સૂર્ય સાયન સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૮. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૨૪. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, આષાઢ વદ-૧૦, તા. ૨૩મી, નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૧૯-૦૨ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. કેરપૂજા (ત્રિપુરા), ભારતીય શ્રવણ માસારંભ, ભદ્રા સમાપ્તિ સવારે ૧૧-૨૭, શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ રાત્રે ક. ૧૯-૦૨થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય). સામાન્ય દિવસ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.