સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

તા. ૧૮-૯-૨૦૨૨ થી તા. ૨૪-૯-૨૦૨૨

રવિવાર, ભાદ્રપદ વદ-૮, વિ. સં. ૨૦૭૮, તા. ૧૮મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૫-૧૦ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. અષ્ટમી શ્રાદ્ધ, મહાલક્ષ્મી વ્રત સમાપન
સોમવાર, ભાદ્રપદ વદ-૯, તા. ૧૯મી, નક્ષત્ર આર્દ્રા સાંજે ક. ૧૮-૦૯ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. નવમી શ્રાદ્ધ, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ
મંગળવાર, ભાદ્રપદ વદ-૧૦, તા. ૨૦મી, નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૧-૦૬ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૪-૨૩ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. દશમી શ્રાદ્ધ, ભદ્રા સવારે ક. ૦૮-૧૪થી રાત્રે ક. ૨૧-૨૬.
બુધવાર, ભાદ્રપદ વદ-૧૧, તા. ૨૧મી, નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૩-૪૬ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. એકાદશી શ્રાદ્ધ, ઈન્દિરા એકાદશી (કલાકંદ), નારાયણ ગુરુ સમાધિ દિન (કેરાલા).
ગુરુવાર, ભાદ્રપદ વદ-૧૨, તા. ૨૨મી, નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૨ (તા. ૨૩) સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૨ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. દ્વાદશી શ્રાદ્ધ, રેંટિયા બારસ, સંન્યાસીના મહાલય.
શુક્રવાર, ભાદ્રપદ વદ-૧૩, તા. ૨૩મી, નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૯ સુધી (તા. ૨૪), પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ત્રયોદશી શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ, કલિયુગાદિ, પ્રદોષ, ભારતીય આશ્ર્વિન માસારંભ, સૂર્ય સાયન તુલામાં સવારે ક. ૦૬-૩૫. દક્ષિણ ગોલારંભ, વિષુવદિન, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૦ (તા. ૨૪).
શનિવાર, ભાદ્રપદ વદ-૧૪, તા. ૨૪મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૬ (તા. ૨૫) સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ચતુર્દશી શ્રાદ્ધ, શસ્રોથી મરેલાનું શ્રાદ્ધ, શિવરાત્રિ, ભદ્રા
સમાપ્તિ ક. ૧૪-૫૪. શુક્ર ક્ધયામાં રાત્રે
ક. ૨૧-૦૨.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.