Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨-૪-૨૦૨૩ થી તા. ૮-૪-૨૦૨૩

રવિવાર, ચૈત્ર સુદ-૧૨, તા. ૨જી એપ્રિલ, ૨૦૨૩. નક્ષત્ર મઘા. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. વામન દ્વાદશી, મદન દ્વાદશી, વિષ્ણુનો દમનોત્સવ, તિથિવાસર સવારે ક. ૧૦-૫૦ સુધી. સામાન્ય દિવસ.
સોમવાર, ચૈત્ર સુદ-૧૩, તા. ૩જી, નક્ષત્ર મઘા સવારે ક. ૦૭-૨૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. અનંગ ત્રયોદશી, સોમપ્રદોષ, ત્રયોદશી વૃદ્ધિતિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ચૈત્ર સુદ-૧૩, તા. ૪થી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૦૯-૩૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૬-૦૬ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. શિવદમનક ચતુર્દશી, નૃસિંહ ડોલોત્સવ, મહાવીર જયંતી (જૈન). સામાન્ય દિવસ.
બુધવાર, ચૈત્ર સુદ-૧૪, તા. ૫મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૧૧-૨૨ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. હાટકેશ્ર્વર જયંતી, હનુમાન જન્મોત્સવ ઉપવાસ, વ્રતની પૂનમ, અન્વાધાન, મન્વાદિ, ત્રિવેન્દ્ર આર્ટ (કેરાલા), ભદ્રા સવારે ક. ૦૯-૧૮ થી ૨૧-૪૪. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, ચૈત્ર સુદ-૧૫, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર હસ્ત બપોરે ક. ૧૨-૪૧ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રે ક. ૨૫-૧૦ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ચૈત્રી પૂનમ, વૈશાખ સ્નાનારંભ, બહુચરાજીનો મેળો, હનુમાન જન્મોત્સવ, છત્રપતિ શિવાજી પુણ્યતિથિ, શુક્ર વૃષભમાં સવારે ક. ૧૦-૫૯. શુભ દિવસ.
શુક્રવાર, ચૈત્ર વદ-૧, તા. ૭મી, નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૩-૩૨ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ભગવાન શ્રી એકલિંગજી મહારાજનો પાટોત્સવ, પૂ. પાવનજી મહારાજ પ્રેરિત વેઢું ભાગવત વ્રત, ગુડ ફ્રાઈડે. શુભ દિવસ.
શનિવાર, ચૈત્ર વદ-૨, તા. ૮મી, નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૩-૫૮ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૫. શુભ દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -